24 July 2026
માનવ જીવન નો ધ્યેય
13 May 2026
મતદાર યાદી
- આધાર કાર્ડ - પાન કાર્ડ સાથે લિંક કરેલ,
- આધાર કાર્ડ - રેશન કાર્ડ સાથે લિંક કરેલ
- આધાર કાર્ડ - બેંક ખાતા સાથે લિંક કરેલ,
- આધાર કાર્ડ - શાળા પરીક્ષાઓ સાથે લિંક કરેલ,
- આધાર કાર્ડ - ગેસ સિલિન્ડર સાથે લિંક કરેલ,
- આધાર કાર્ડ - મોબાઇલ નંબર સાથે લિંક કરેલ,
- આધાર કાર્ડ - નોકરીમાં હાજરી સાથે લિંક કરેલ,
સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ - ફરજિયાત બનાવાયેલ.
આધાર કાર્ડ મતદાર ઓળખ કાર્ડ સાથે લિંક કરેલ નથી.શા માટે?
કારણ કે.
- આધાર કાર્ડ સાથે લિંક કરવાથી એક જ વ્યક્તિ દ્વારા બે વાર/ત્રણ વાર મતદાન બંધ થશે.
- એક જ વ્યક્તિ દ્વારા બે અલગ અલગ નામોથી મતદાન રદ કરવામાં આવશે.
- બનાવટી નામોથી મતદાન નાબૂદ કરવામાં આવશે. જેમ રાશન કાર્ડમાંથી નકલી નામો દૂર કરવામાં આવ્યા હતા,
- મતદાર યાદીમાંથી પણ નકલી નામો દૂર કરવામાં આવશે.
- સરકાર પાન કાર્ડને આધાર સાથે લિંક ન કરવા બદલ દંડ લાદવાની જોગવાઈ કરી રહી છે.
આનો અર્થ એ કે તમારે દરેક જગ્યાએ આધાર કાર્ડની જરૂર છે - પછી તે લાડલી બહેન યોજના હોય કે અન્ય કોઈ સરકારી યોજના. પરંતુ શું ફક્ત મતદાન માટે આધાર કાર્ડ જરૂરી નથી?
લોકડાઉન દરમિયાન, જ્યારે આપણે બધાએ રસી લીધી, સરકારે પણ આધાર કાર્ડને રસી સાથે જોડ્યા. તે કામ ખૂબ જ ઝડપથી થઈ ગયું.
કોઈપણ રાજકીય દ્રષ્ટિકોણ વિના આ પોસ્ટ પર વિચાર કરો.
19 November 2025
એક સૃષ્ટિ એક નિમાર્ણકતૉ
આજે આપણે વાત કરવી છે કુદરતની જે આપણે આ જગતમાં આપણે
જન્મ સાથે દુનિયાના નિર્માણકતૉ દ્વારા આપવામાં આવી છે હવે સવાલ એ થાય છે કે જગતના
નિર્માણકતૉ કોણ હશે?
જગતના નિર્માણકતૉઓની વાત આવે એટલે બધા ધર્મના ધર્મધરો એ પોતાના ધર્મના વડાને આ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે એવા દાવા કરવામાં આવે પણ આપણે માની પણ લઈએ હોઈ શકે એમને સૃષ્ટિ બનાવવાની જરૂર કેમ પડી હશે?
સૃષ્ટિ બનાવવાની જરૂર કેમ પડી હશે?
- પોતાની સૃષ્ટિથી કે સૃષ્ટિ પરના જેથી કંટાળી ગયા હોય
કે પાપ વધી ગયા હોય.
- પોતાની સૃષ્ટિનો વિનાશ નજીક જોઈ રહ્યા હોય.
- પોતાની બનાવેલી સૃષ્ટિ એમને સ્વીકારવાની ના પાડી દીધી
હોય.
સૃષ્ટિનો સર્જન કર્યું હશે એમને પણ કંઈક વિચાર્યું હશે જો આપણે એમના નીતિ નિયમ મુજબ રહેવું અનીવાર્ય હશે. જો આપણે એમને નીતિ નિયમોનું પાલન નહીં કરે તો સૃષ્ટિના લોકોને ભોગવું પડશે.
જેમકે કુદરતે બધાને અલગ અલગ બનાવ્યા છે તો બધાને પોતાની હદમાં રહેવું જોઈએ જેમકે એકબીજાની ટેરેટરીનું સન્માન કરવું જોઈએ.
- કુદરતી જીવો અને નિર્જીવોનું રક્ષણ કરવું જોઈએ
- પાણી અને વાયુનું રક્ષણ કરવું જોઈએ
જો આપણે પાલન નહીં કરીએ તો સૃષ્ટિને જ ભોગવવુ પડશે જેમ કે કુદરતી આપદા (પૂર,આગ) માનવી આપદા (કોરોના, પ્લેગ)જેવી આપદારૂપે ભોગવવું પડશે એટલે આપણે બધા એકબીજાની લાગણી નું સન્માન કરી એકબીજાને સહકાર આપીએ.
06 December 2017
24 August 2017
આપ શું ભૂંડ, રોજડા કે અન્ય પ્રાણી થી ત્રાસી ગયા છો
જો તમારા જવાબ હા છે તો આ અખતરો
તમારે અપનાવા જેવો છે તો અને આમાં કોઈ રસાયણિક પ્રદાર્થો કે કેમિકલનો ઉપયોગ થતો
નથી જેમ આ સંપૂર્ણ ઓર્ગનિક છે જે જીવામૃત ખાતરના નામથી ઓળખાઈ છે જે આ પ્રયોગથી
ભૂંડનો ત્રાશ ૬૦ થી ૭૦ ટકા જેવો ઓછો કરી શકાઈ છે કેમ કે આનાથી ભૂંડ, રોજડા કે બીજા કોઈ
પશુ ખેતરમાં આ જીવામૃતની ગંધથી પ્રવેશતા નથી અને આ સજીવખેતીમાં જીવામૃતથી નોધનીય
પરિણામ લાવી શકાઈ છે અને આમાં યુરિયા, ડીએપી કે બીજા રસાયણિક ખાતરની જરૂર પડતી નથી તો ચાલો આપણે
આપને આ જીવામૃત ખાતર બનવાની રીત જાણી લઈએ
સાધન સામગ્રી
દેશી ગાય નું છાણ – ૧૦ કિલો
ગાય નું ગૌ મૂત્ર – ૫ લિટર
દેશી ગોળ – ૫૦૦ ગ્રામ
એરંડિ અથવા ચણા નો લોટ - ૫૦૦ ગ્રામ
વડ નીચેની માટી – ૧ મૂઠી
બનવાની રીત
ઉપરોક્ત દર્શાવેલી બધી સામગ્રી ૨૦૦ લિટર પાણી માં નાખી ૭
દિવસ સુધી ૫ મિનિટ હલાવું
આપવાની રીત
ધોરિયા માં પાણી વાતે આપી દેવું અને વરસાદ ની સીજનમાં પંપમાં ભરી નોજલ દ્રારા આપી શકાઈ, ગાળીને છંટકાવ કરવો જેથી ફળદ્રુપતા વધે અને દર ૧૫ દિવસે આપવું
05 June 2017
બેરોજગાર યુવાન ની મહામારી,
20 May 2017
લગ્નમાં મગ્ન માનવી
12 April 2017
તરપડી અને મીઠુડી વાણી
30 September 2016
આપણે કયાં-ચંદ્રકાંત બક્ષી,
29 September 2016
બાળકોની હેલ્પલાઈન ૧૦૯૮
27 September 2016
મેળવળ
26 September 2016
રોંગ નંબર
નોકરાણી: શેઠ લાશનું શું કરું?




