આજના યુગમાં શિક્ષણનું મહત્વ દિવસે ને દિવસે વધતુ જ જાય છે જેમ આપણે જ્યાં જોઈએ ત્યાં શિક્ષણની જ બોલબાલા છે અને હા લોકો ને અંગ્રેજીનું તું ગાંડપણ લાગ્યું છે જાણે કે માણસ અંગ્રેજી જો જાણતો ન હોય તો જીવિજ ના શકે અને શિક્ષણ આજે ખુબજ મોંઘું થઈ ગયું છે
અરે... મને લાગે છે આપણે શીર્ષક થી દૂર જતાં જઇયે છીએ
હા મારે આજે વાત કરવી છે બેરોજગાર યુવાન ની મહામારી ને કેમ કે જયારે વિધિયાર્થી જયારે કોલેજેથી પોતાનો અભિયાશ હોશે હોશે પૂરો કરીને નીકળે છે અને જયારે તે કોર્પોરેટ જગતમાં પોતાનો પગપેશારો કરે છે અને નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવાનું શરૂ કરે છે ત્યારે એમને તથ્ય ની ખબર પડે છે અને જયારે માણસ ને જોઈતી વસ્તુ નથી મળતી તેને મેળવવા માટે તે પ્રયત્ન કરે છે તેમજ તે નૌકરી ની શોધ માં તે દરેક કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે તે ભટકતો રેહે છે અને હા સમાજ માથી અને ઘર માં બધાજ સલાહ આપીયા કેરે કે ભાઈ આમ કર, તો તેમ કરે પણ એમને કોણ સમજાવે કે ભાઈ ને બધીજ ખબર હોય છે
અમુક માણસો નો પરિચય દેવાનો તો રહીજ ગયો કેભણતર સમયે જે માણસો એમ કે તા હોય છે કે ભાઈ તું ભણી લે આપણે તારું નૌકરી માટે ગોઠવી આપીશું અને જયારે આપણે ભણતર પત્યા પછી આવા લોકોનો સંપર્ક કરિયે ત્યારે આપણે તેની સાચી ખબર પડે છે ભાઈ કેટલામાં રમે છે
આ લેખ લખાવનો કોઈ હેતુ નથી પણ લખી નાખીયો.