Showing posts with label નેનો પોસ્ટ. Show all posts
Showing posts with label નેનો પોસ્ટ. Show all posts

29 September 2016

બાળકોની હેલ્પલાઈન ૧૦૯૮

આપના ઘરે કે સગાં સંબધીઓને ત્યાં અવાર નવાર પ્રસંગો હોય છે તો તમને એક વિનંતી છે જો આ પ્રસંગો જમિયા પછી ખાવાનું વધે અને જો બેકાર ન જાય તેના માટે કોઈ પણ પ્રકારનો સંકોચ રાખિયા વગર આપ ૧૦૯૮(માત્ર ભારતમાં જ) પર ફોન કરો તે લોકો આવીને લઈ જશે અને બાળકોને આપશે અને હા આ કઈ મજાક નથી આ એક બાળકો ની હેલ્પ લાઈન છે હમેશા યાદ રાખો કે મદદ કરવાવાળા હાથ હમેશા પ્રાથના કરવાવાળા કરતાં મોટા હોય છે તો આપ પણ આ અભિયાનમાં મદદરૂપ બનો

27 September 2016

મેળવળ

નાનો માણસને નાનો માણસ
માનવાઇ  ભૂલ કરતાં કારણ કે
ચમચી જેટલા મેળવળમાં પણ દૂધને
જમાવી દેવાની તાકાત સમાયેલી છે

26 September 2016

રોંગ નંબર

પતિ મુંબઈથી પોતાની પત્ની અમદાવાદ ફોન કરિયો પણ નોકરાણી ઉપાડિયો

પતિ: શેઠાણી સાથે વાત કરાવ
નોકરાણી: તે તો શેઠ સાથે રૂમ માં છે
પતિ: પણ શેઠ તો હું છુ
નોકરાણી: તો હું શું કરું?
પતિ: બંનેને મારી નાખ હું લાઈન પર રહું છુ
બને ને મારિયા પછી
નોકરાણી: શેઠ લાશનું શું કરું?
પતિ: બંગલાની પાછળ સ્વિમિંગ પૂલ માં ફેકી દે
નોકરાણી: પણ આપના ઘર માં સ્વિમિંગ પુલ નથી
પતિ: શું નંબર ૪૫૬૧૨૩૪?
નોકરાણી: ના તો ૪૫૬૧૨૩૯ છે
પતિ: ઓહ સોરી રોંગ નંબર

25 September 2016

રીસાઇકલિંગ

સાઇકલ ચલાવીને થાકીયા પછી 
મોટર સાઇકલ લીધીને મોટર
સાઇકલ ચાલીવિને પીઠ દુખી
એટલે મોટર લીધી અને મોટરથી
શરીર વધે એટલે જીમ જોઇન કરે 
અને ત્યાં જઈ ને પણ સાઇકલ
 ચલાવે તેને કહેવાય રીસાઇકલિંગ

19 September 2016

મૂલ્યવાન

સફળતા દરમિયાન દસ આંગળિયો દ્વારા
પાડવામાં આવતી તાળીયો કરતાં
નિષ્ફળતાના સમયે એક આંગળી
દ્વારા લૂછવામાં આવતા આસું
વધારે મૂલ્યવાન લાગે છે

13 September 2016

એક પાપ

ગ્યા હતા અમે મંદિરે ફૂલોની સાથે
ભગવાબ ને ખુશ કરવા અને
પાપ ઓછા કરવા પણ અમને
ક્યાં ખબર હતી કે ફૂલો ને કાપી
અમે એમેજ એક પાપ વધારી આવિયા