Showing posts with label સામાન્ય જ્ઞાન. Show all posts
Showing posts with label સામાન્ય જ્ઞાન. Show all posts

24 August 2017

આપ શું ભૂંડ, રોજડા કે અન્ય પ્રાણી થી ત્રાસી ગયા છો

જો તમારા જવાબ હા છે તો આ અખતરો તમારે અપનાવા જેવો છે તો અને આમાં કોઈ રસાયણિક પ્રદાર્થો કે કેમિકલનો ઉપયોગ થતો નથી જેમ આ સંપૂર્ણ ઓર્ગનિક છે જે જીવામૃત ખાતરના નામથી ઓળખાઈ છે જે આ પ્રયોગથી ભૂંડનો ત્રાશ ૬૦ થી ૭૦ ટકા જેવો ઓછો કરી શકાઈ છે કેમ કે આનાથી ભૂંડ, રોજડા કે બીજા કોઈ પશુ ખેતરમાં આ જીવામૃતની ગંધથી પ્રવેશતા નથી અને આ સજીવખેતીમાં જીવામૃતથી નોધનીય પરિણામ લાવી શકાઈ છે અને આમાં યુરિયા, ડીએપી કે બીજા રસાયણિક ખાતરની જરૂર પડતી નથી તો ચાલો આપણે આપને આ જીવામૃત ખાતર બનવાની રીત જાણી લઈએ

સાધન સામગ્રી

દેશી ગાય નું છાણ – ૧૦ કિલો

ગાય નું ગૌ મૂત્ર – ૫ લિટર

દેશી ગોળ – ૫૦૦ ગ્રામ

એરંડિ અથવા ચણા નો લોટ  - ૫૦૦ ગ્રામ

વડ નીચેની માટી – ૧ મૂઠી

બનવાની રીત

ઉપરોક્ત દર્શાવેલી બધી સામગ્રી ૨૦૦ લિટર પાણી માં નાખી ૭ દિવસ સુધી ૫ મિનિટ હલાવું

આપવાની રીત

ધોરિયા માં પાણી વાતે આપી દેવું અને વરસાદ ની સીજનમાં પંપમાં ભરી નોજલ દ્રારા આપી શકાઈ, ગાળીને છંટકાવ કરવો જેથી ફળદ્રુપતા વધે અને દર ૧૫ દિવસે આપવું

22 September 2016

બિજનેસમેન થવા માટેના લક્ષણો

સ્યંમમ સિદ્ધિ માટેની જરૂરિયાત
તમે જીવનમાં ઉધોગ ક્ષેત્ર કઈ સિદ્ધ કરવા માગો છો, તમને તમારા જીવનમાં નૌકરીમાં સંતોષ હોય અને ચાલુ આવક પૂરતી જણાય તો ઉધોગ કે વ્યાપાર સાહસિકતામાં જંપલાવુ નહીં

જિંદગી પરનો અંકુશ
તમને લાગતું કે મારૂ જીંદગી પર મારો અંકુશ છે મારી જીંદગી મારે જાતે જ નિર્માણ કરવાની છે તેના પર મારા ગ્રહો. માં બાપ, પતિ કે પત્નીનો અંકુશ નથી હું જ મારા ભવિષ્ય માટે હું જ જવાબદાર છુ તેમ લાગતું હોય તો જ વ્યાપાર સાહસિકતા માં પડજો

જોખમ ખેડવાની આવડત
આ ખુબજ અગત્યનું લક્ષણ છે, જો તમે સહજ પણ જોખમ ખેડવા માંગતા ના હોય અને નાના નાના જોખમો પણ તમારા માટે મોટી ચિંતા ઊભી કરતાં હોય તો આ ઉધોગ કે વ્યાપાર સાહસિકતા માં જંપલાવું નહીં

ધીરજ અને સ્વયંમશક્તિ
ધીરજ અને સ્વયંમશક્તિ અભાવે તમારે જીવનમાં બધુજ સ્પષ્ટ, નિસંદેહ કે ચોક્કસ જોઈતું હોય તો તમારે વ્યાપાર સાહસિકતામાં પડવું નહીં ધંધામાં ઉધ્પાદન, માંગ, કાચામાલનો પુરવઠો વગેરે તમામ અનિશ્ચિત હોય છે માટે અનિરયણકતા ને કારણે પેટ નું અકસર થઈ જતું હોય તો ધંધો વ્યાપાર તમારે માટે નથી

ટાઇપ એ પેર્સનાલિટી
ટાઇપ એ પેર્સનાલિટી એટલે સતત કામ કરવા માટે ની ધગશ, ઓછાં સમયમાં વધુ કામ કરવા માટે ની ધગશ એટલે આવીજ ટાઇપ એ પેર્સનાલિટી વાળા લોકો એ જ ઉધોગ કે વ્યાપાર સાહસિકતા માં જંપલાવું

વિચિત્રતા

જારખંડ માં હજીરા-બરકાકાના રેલ રુટ પેર લોહરિયાટાન્ડ ગામ ની પાસે એક ખુબજ ગજબનો નજારો જીવા મળે છે કે જયાં રેલ ના પાટા લગભગ સવારે વળવા લાગે છે અને એક બીજા નજીક આવી જાય છે અને ત્રણ કલાકમાં સંપૂર્ણ ચોંટી જાય છે અને બપોરના ત્રણ વાગ્યે તે છૂટા પાડવા માંડે છે ને ત્રણ કલાકે તે તેના મૂળ સ્થાને આવી જાય છે અતિયારે પર રેલનો રુટ બંધ છે અને તજગનો ગુથી સુલજાવામાં વ્યસ્ત છે ને ગામ વાળા લોકો એક ચમત્કાર માની ને પુજા કરે છે જો તજગનો ની માનીએ તો તેના કહેવા પ્રમાણે આહિ ખેચાણ ખુબજ જબરજસ્ત છે કે અહી લોખંડની મજ્બુત આકડી પણ ઊખડી ગઈ છે પાટા એક પહાડ પર થી પસાર થાય છે તો તગજની ના કહેવા પ્રમાણે આહિ ચૂમબકીય શક્તિ થવા પાછળ નું કારણ માનવમાં આવે છે પણ કોઈ ચોક્કસ તારણ પણ પોહચાયું નથી

તમે પણ જુઓ  અદ્બભૂત નજારો

20 September 2016

જીવનનું સરવયુ

જે આપની પાસે આવે તે ઉધાર
જે આપની પાસેથી જાય તે જમા
જન્મ આપનો શરૂઆતની સિલક
મુત્ય આપની આખરી સિલક
વિચાર આપની મિલકત
દ્રષ્ટિ આપનો જવાબદારી
સુખ આપની નફો
દુખ આપની ખોટ
આત્મા આપની પાઘડી(ગૂડવિલ)
દિલ સ્થાયી મિલકત
સ્વાથય આપની સ્થાયી મિલકત
જવાબદારી આપની બાકી ખર્ચા
મિત્રતા આપના છુપા હવાલા
વ્યક્તિત્વ આપની મિલકત
જ્ઞા આપનું રોકાણ
ધીરજ આપનું બઁક બેલેન્સ
વિચારસરણિ આપની ચાલુ ખાતું
સ્વભાવ આપના ખાતાવહી નોંધ
ખરાબ વિચાર આપનો ઘસારો
સરવયું હમેશા સારું રાખવું અને મહત્વનુ ભગવાન એ આપના જીવનનો હિસાબ તપાસનીશ છે 

15 September 2016

ચાણક્યવાણી

૦૧)અભણ માટે પુસ્તક અને આંધણા દર્પણ બને એક સમાન છે
૦૨)દરેક મિત્રતા પાછળ સ્વાર્થ હોય છે – તે એક સત્ય છે
૦૩)ભગવાન ચિત્રમાં નથી પન ચિતમાં છે તો આત્મા ને મંદિર બનાવો
૦૪)વ્યક્તિ પોતાના આચરણથી મહાન હોય છે, જન્મથી નહી
૦૫)દુનિયામાં સૌથી મોટી તાકાત પુરુષોનો વિવેક અને સ્ત્રીની સુંદરતા છે
૦૬)સુગંધનો પસાર પણ હવાની ગુલામ હોય છે જયારે સચ્ચાઈ ચારે દિશામાં ફેલાય છે
૦૭)કામને અમલમાં મૂકીયા પછી પરિણામ થી ના ડરો
૦૮)કોઈ પણ કામ સારું કરતાં પેહલા તમારી જાત ને ત્રણ પ્રશ્ન પુછો હું તે કરવા જઈ રહિયો છી? એ નું પરિણામ શું આવશે? શું હું સફળ થઈશ?
૦૯)કોઈ પણ વ્યક્તિ ખુબજ ઈમાનદાર ન હોવો જોઈ કારણ કે સીધા વ્રક્ષ હમેશા પેહલા કપાઈ છે
૧૦)ભય ને નજીક ન આવવા દો અને આવે તો સામેથી આક્રમણ કરો મતલબ ક ભય થી ભાગો નહીં નીડરતાથી સામનો કરો.  

14 September 2016

પિયત પધ્ધિતી

પિયત પાણી નો કરકસર ઉપયોગ થાય ખૂબ જરૂરી છે, શિયાળો, ઉનાળો અને થોડા અંશે ચોમાસુ ઋતું માં પણ પાક ઉદપાદન નો મુખ્ય આધાર પિયત પર રહેલો છે, સિંચાઇ ની સગવડ ની કાર્યછમ અને વેજ્ઞાનિક ધોરણે કરવામાં આવે તો પાક ઉપપાદન વધારી શકાઈ છે અને જમીન ઉદપાદક્તા પણ જાળવી શકાય વળી આર્થિક રીતે પણ પોષાય. પિયત પાણી ના માફકસરના વપરાશમાં સીંચાઈની જુદી જુદી પધ્ધિતીઓ અગત્યનો ભાગ ભજવે છે  પિયત પદ્ધતિઓના મુખ્ય પ્રકાર કઈ નીચે મુજબ છે.

પિયત પધ્ધિતીઓના પ્રકાર
જમીન ઉપર પાણી રેલાવીને
ક્યારા
લાંબા ક્યારા

ટુકા  ક્યારા
સમુચ્ય  ક્યારા
નિકપાળા
ઊંડા નિકપાળા

છીછરા નિકપાળા
ચેક બેસિન
લંબચોરસ

વેર્તુળાકાર

ફુવારા પધ્ધિતી

ટપક પધ્ધિતી

12 September 2016

નકલી નોટોની પરખ

મહાત્મા ગાંધીજી સીરિજ ની નોટો પર મહાત્મા ગાંધીનો વોટરમાર્ક એટલે કે નોટ ઉપરની સફેદ્દ જગા ને પ્રકાશની સામે રાખવાથી ગાંધીજીનો ફોટો સફેદ જગ્યામાં જોય શકાય છે, સાથે એમાં મલ્ટી ડાઇરેક્શન રેખા પણ હોય છે
               
અસલી કે નકલી નોટ પારખવા સિક્યોરિટી થ્રેડ ખુબજ વિસવાશ પાત્ર નિસાની છે, મહાત્મા ગાંધીજીના ફોટાની ડાબી બાજુ પર હોય છે એની ઉપર ભારત અને આરબીઆઇ લખેલું હોય છે ખાસ ધ્યાન રાખશો કે બંને શબ્દ ૧૦૦, ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ પરજ હોય છે  જયારે થી ૫૦ નોટ પર ખાલી ભારત લખેલું હોય છે
               
૨૦ રૂપિયા અને તેનાથી વધુ રૂપિયાની નોટો પર ફ્લોરલ પ્રિન્ટની બરોબર નીચે એક ખાસ પ્રકારનું ચિન્હ હોય છે જે દરેક નોટમાં તે અલગ અલગ હોય છે અને વોટરમાર્કની ડાબી બાજી હોય છે, ૨૦ રૂપિયાની નોટમાં વર્ટીકલ રેંટિગલ, ૫૦ રૂપિયાની નોટમાં ચોરસ, ૧૦૦ રૂપિયાની નોટમાં ટ્રાયએંગલે, ૫૦૦ રૂપિયાની નોટમાં ગોળ અને ૧૦૦૦ રૂપિયાની નોટમાં ડાઈમંડ આકાર હોય છે
               
મહાત્મા ગાંધીજીનો ફોટો, આરબીઆઇ નું સીલ, ગેરંટી અને પ્રોમિસ નોટ, આરબીઆઇ ગવેર્નરની સહી અને અશોકસ્તભ સહેજ ઊપસેલા અક્ષરમાં હોય છે જેથી તેને હાથની આંગળી ફેરવાથી અનુભવી શકાય છે
               
૫૦૦ અને ૧૦૦૦ ની નોટો પર એની કિમતના લખાણનો રંગ બદલાતા રંગની શાહીમાં હોય છે  જેને ઓપ્ટિકલ વેરિબલ ઇન્ક કહે છે એટલે આપણે નોટને સીધી પકડીએ તયારે એક જુદો રંગ હોય છે અને ત્રાસી પકડીએ ત્યારે જુદી રંગ હોય છે.

11 September 2016

કાચી વાનગીઓની યાદી

ફળ
સફરજન
સંતરા
મોસંબી
ચીકુ
સીતાફળ
દ્રાક્ષ
પપેયું
અનાનસ
સ્ટ્રોબેરી
ચેરી
તરબૂચ
સક્કરટેટી
દાડમ
કેરી
એવકોડા
જમરૂખ
પિચ
નાસપતી
ફાલસા
બોર

શાકભાજી
ગાજર
કાકડી
મૂળો
ટામેટાં
ટીંડોરા
કોબીજ
બીટ
ગલકા
દૂધી
ભીંડા
રીંગણ
બટેટા
સકરિયું
કોળું
પરવર
પાલક
મેથી
ધાણા
ધરો
રજકો

સૂકા મેવા
કાજુ
બદામ
પિસ્તા
અજીર
ખજૂર
ખારેક
અખરોટ
જરદાલુ
મનુકા

ફલગાવેલ કઠોડ
રજકો
જવ
ચણા
મગ
વાલ
વટાણા
સોયાબીન
રાજમા
અડદ
તુવેર