15 September 2016

ચાણક્યવાણી


૦૧)અભણ માટે પુસ્તક અને આંધણા દર્પણ બને એક સમાન છે
૦૨)દરેક મિત્રતા પાછળ સ્વાર્થ હોય છે – તે એક સત્ય છે
૦૩)ભગવાન ચિત્રમાં નથી પન ચિતમાં છે તો આત્મા ને મંદિર બનાવો
૦૪)વ્યક્તિ પોતાના આચરણથી મહાન હોય છે, જન્મથી નહી
૦૫)દુનિયામાં સૌથી મોટી તાકાત પુરુષોનો વિવેક અને સ્ત્રીની સુંદરતા છે
૦૬)સુગંધનો પસાર પણ હવાની ગુલામ હોય છે જયારે સચ્ચાઈ ચારે દિશામાં ફેલાય છે
૦૭)કામને અમલમાં મૂકીયા પછી પરિણામ થી ના ડરો
૦૮)કોઈ પણ કામ સારું કરતાં પેહલા તમારી જાત ને ત્રણ પ્રશ્ન પુછો હું તે કરવા જઈ રહિયો છી? એ નું પરિણામ શું આવશે? શું હું સફળ થઈશ?
૦૯)કોઈ પણ વ્યક્તિ ખુબજ ઈમાનદાર ન હોવો જોઈ કારણ કે સીધા વ્રક્ષ હમેશા પેહલા કપાઈ છે
૧૦)ભય ને નજીક ન આવવા દો અને આવે તો સામેથી આક્રમણ કરો મતલબ ક ભય થી ભાગો નહીં નીડરતાથી સામનો કરો.