પિયત પાણી નો કરકસર ઉપયોગ થાય ખૂબ જરૂરી છે, શિયાળો, ઉનાળો અને થોડા અંશે ચોમાસુ ઋતું માં પણ પાક ઉદપાદન નો મુખ્ય આધાર પિયત પર રહેલો છે, સિંચાઇ ની સગવડ ની કાર્યછમ અને વેજ્ઞાનિક ધોરણે કરવામાં આવે તો જ પાક ઉપપાદન વધારી શકાઈ છે અને જમીન ઉદપાદક્તા પણ જાળવી શકાય વળી આર્થિક રીતે પણ પોષાય. પિયત પાણી ના માફકસરના વપરાશમાં સીંચાઈની જુદી જુદી પધ્ધિતીઓ અગત્યનો ભાગ ભજવે છે પિયત પદ્ધતિઓના મુખ્ય પ્રકાર કઈ નીચે મુજબ છે.
પિયત પધ્ધિતીઓના પ્રકાર
|
|||
જમીન ઉપર પાણી રેલાવીને
|
ક્યારા
|
લાંબા ક્યારા
|
|
ટુકા ક્યારા
|
|||
સમુચ્ય ક્યારા
|
|||
નિકપાળા
|
ઊંડા નિકપાળા
|
||
છીછરા નિકપાળા
|
|||
ચેક બેસિન
|
લંબચોરસ
|
||
વેર્તુળાકાર
|
|||
ફુવારા પધ્ધિતી
|
|||
ટપક પધ્ધિતી
|
|||