19 November 2026

મેમો ની મેહફીલ

સમાજ માં આપને જોતા હોઈએ છીએ કે સરકાર ચાલે છે પૈસા અને પાવર થી અને એમાં પાવર એ સરકાર પાસે છે પણ પૈસા માટે એ શ્રીમંત માટે આધીન હોઈ છે જે ચુંટણી સમય એ પરી પૂર્ણ કરે છે અને સરકાર એ દેવું એમને કઈક પાવર આપીને કરે છે અને એમને આવતી ચુંટણી સુધી છુટ છાટ આપવામાં આવે છે અને એમને આવનાર સમય માં કઈ ખાસ કનડગત નથી કરવામાં આવતા.

હવે જે વાત આવે વોટની એટલે એમાં નોટ કામે નથી લાગતી એટલે જનતા રીજવવા  નવાં નવાં સપના બતાવામાં આવે છે અને પ્રલોભન આપવામાં આવે છે અને પછી જીત મળતા એ વાયદા તો ભૂલી જાય છે પણ આમ જનતા ને કનડગત કરવા માંડે છે અને શ્રીમંતો લોન અને વ્યાજમાફી રૂપી જાજમ પાથરી એમના પૈસા જનતા પાસે થી મેમાં રૂપી વસુલી માંથી જ પૂરા કરે છે 

જમતા માટે મેમો એ એક ખુબજ બિન લોકપ્રિય શબ્દ છે કારણ કે એ માત્ર આમ જનતા ને આપવામાં આવે છે