Showing posts with label ઓષધિ. Show all posts
Showing posts with label ઓષધિ. Show all posts

03 September 2016

ડાયાબિટીસનો રામબાણ ઈલાજ હળદર

આજે ડાયાબીટસ એક સામાનિય રોગ થઈ ગયો છે દસ માથી સાત તો એનો ભોગ બાન્યા હોય છે, ડોક્ટર અને વૈધ ડાયાબીટસથી ભડકાવી મારે છે, જેથી દર્દી એને ચોટી રહે છે અને કમાણી કરતાં રહે

હળદર
સો પ્રથમ તો ડાયાબીટસથી દૂર રેહવું હોય તો ખાંડ વગર ની સાવ મોળો ચા, દૂધ કે કોફી પીવાની સારું કરો. ડાયાબીટસ થવાનું મૂળ ખાંડ છે, ગળપણ, ગોળ કે ફળ નહીં, ખાંડ કુદરતી પ્રદાથ નથી પણ કેમિકલો દ્રારા બનેલો પ્રદાર્થ છે, કેટલાક ડાયાબીટસથી ડરનારાઓ ગડપણ નું નામ પડતાં ભાગે છે, ભલા માણસ એક પેંડો ખાવ તો શરીર માં ક્યાં ચાલિયો જશે એની પણ ખબર નઇ પડે. હા દસ પંદર પેંડા, ગુલાબ જાંબુ કે લાડવા ખાવાના હોય તો જુદી વાત છે, બાકી એકાદ પેંડો, ત્રણ ચાર ગુલાબ જાંબુ કે એકાદ લાડવો શરીરમાં ક્યાં ગુમ થઈ જશે,  હા ચા તો ખાંડ વગર ની પીવી! ટીકડી પણ ખાવો, ટીકડી બી.પી કરે છે, ખાંડ જલ્દી છૂટ તી હોય તો ધીરે ધીરે ઓછી કરવી

બાકી હળદર દરરોજ લો, હળદર એટલે હળદર પાવડર અને પણ સાલેમની હળદર, સાલેમની હળદર ગુણકારી હોય છે

બનાવાનીની રીત:- હળદરના પાવડરની ચારથી પાંચ ચમચી ગરમ દૂધના કપમાં નાખો અને દસેક ચમચી ગાય ની ઘી લો, ટેસ્ટ માટે પા ચમચી મીઠું લો અને દરરોજ સવારે ઉઠી ને પી જાવ, ડાયાબીટસ વધારે હોય તો રાત્રે સૂતી વખતે પણ લો. 


ડાયાબીટસની જે એલોપેથી દવા આવે છે તે લાંબા ગાળે બ્લડ પ્રેસર કરે છે અને છેવટે હાર્ટએટેક તરફ લય જાય છે              

20 August 2016

લીંબુ

ખૂબજ ઠંડા કરેલાં લીંબુના આશ્ચર્યકારક પરિણામ: લીંબુને ચોખ્ખા પાણીથી ધોઇને ફ્રીજરમાં મૂકી દો. આઠ થી દસ કલાક પછી લીંબુ પૂરેપૂરું ઠંડું અને બરફ જેવું કડક જામી જાય એટલે છાલ સહિત એને ખમણી લો. પછી તમે જે કાંઈ ખાઓ તેના પર લીંબુ નું ખમણ ભભરાવીને ખાઓ. શાક, સલાડ, આઇસ્ક્રીમ, સૂપ, દાળ, નૂડલ્સ, સ્પેગેટી, પાસ્તા, સૉસ, ભાત એવી અનેક વાનગી પર નાખીને ખાઇ શકાય. દરેક વાનગીમાં એનાથી એક અલગ, મજાનો સ્વાદ આવશે. સૌથી મહત્વની વાત છે કે આપણે ફક્ત લીંબુના રસમાંના વિટામીન સી બાબત જાણીએ છીએ. એનાથી વધારે લીંબુ ના ગુણધર્મો વિશે કાંઈ જાણતા નથી. છાલ સાથે થીજાવેલું લીંબુ એમાંથી કંઈ પણ નકામું જવા દેતાં આખેઆખું વાપરવાથી અલગ સ્વાદ મળે છે. પણ એથી વિશેષ એના બીજા ક્યાં ફાયદા છે? લીંબુ ની છાલમાં લીંબુના રસ થી 5 થી 10 ગણું વધારે વિટામીન સી હોય છે અને આપણે છાલ ફેંકી દઇએ છીએ!

લીંબુની છાલ આરોગ્ય વર્ધક છે. એનાથી શરીર માંના ઝેરી તત્વોને શરીર માંથી બહાર કાઢવામાં
લીંબુ
મદદ થાય છે. લીંબુની છાલનો એક આશ્ચર્યકારક ફાયદો છે કે એમાં એક એવો ચમત્કારિક ગુણ છે જેને કારણે શરીરમાંની સર્વ કેન્સરગ્રસ્ત પેશીઓ નો નાશ થાય છે. કેમોથેરપી કરતાં લીંબુની છાલ 10,000 ગણી વધુ અસરકારક છે. તો  પછી આપણને વિશે કેમ કોઈ ખબર નથી? કારણકે આજે દુનિયામાં એવી પ્રયોગશાળાઓ છે જે એને કૃત્રિમ રીતે બનાવવામાં પડી છે કારણકે એમાંથી તેઓ અઢળક નફો કમાઈ શકે છે. કેન્સર જેવા અસાધ્ય રોગ થી બચવા માટે અથવા થયો હોય તો એમાં થી સાજા થવા માટે લીંબુનો રસ અને તેની છાલ કેટલાં ફાયદાકારક છે. એનો સ્વાદ પણ સારો હોય છે અને કેમોથેરપીના જેવી એની સાઇડ ઇફેક્ટ નથી હોતી.


વિચાર કરો કે આવા સાદા સરળ અને અત્યંત પ્રભાવી ઉપાય વિશે જાણકારી હોવાને કારણે આજ સુધી કેટલાં લોકો જીવ ગુમાવ્યા અને હવેથી આપણે કેટલાં લોકોના જીવ બચાવી શકીશું. લીંબુની વનસ્પતિમાં કેટલાં પ્રકાર ના કેન્સર ને સાજા કરવાની ચમત્કારિક શક્તિ છે. એનો ઉપયોગ બેક્ટેરિયાના ઇન્ફેક્શન તથા ફંગસ ઉપર પણ કરી શકાય છે. શરીરમાંના પરોપજીવી જંતુઓ અને વિષાણુઓ ઉપર પણ અસરકારક છે. લીંબુનો રસ અને ખાસ કરીને એની છાલ લોહી ના દબાણ અને માનસિક દબાણ ને નિયમિત બનાવે છે. માનસિક તાણ અને મજ્જા તંત્રના રોગો ને કાબુમાં રાખે છે. માહિતી નો સ્રોત અત્યંત ચકિત કરી દે તેવો છે. જગતની મોટામાં મોટી ઔષધિ બનાવનારી કંપનીઓ માંની એક કંપની જાહેર કર્યું છે. તેઓ જણાવે છે કે વર્ષ 1970થી માંડીને  20 થી વધુ પ્રયોગશાળાઓ માં સંશોધન કર્યા બાદ એવું જાણવા મળ્યું છે કે લીંબુની છાલ 12 થી વધુ પ્રકાર ના કેન્સરની પેશીઓ ને નષ્ટ કરી શકે છે. લીંબુના ઝાડ ના ઔષધીય ગુણધર્મો કેન્સર પર વપરાતા ડ્રામાયસીન જેવા કેમોથેરપીમાં સામાન્ય રૂપે વપરાતા ઔષધ કરતાં 10,000 ગણા વધારે અસરકારક છે. લીંબુની છાલને કારણે કેન્સરની પેશીઓની વૃદ્ધિ ધીમી પડી જાય છે અને બીજી આશ્ચર્યકારક વાત છે કે લીંબુની છાલ થી માત્ર કેન્સરની પેશીઓ નો નાશ થાય છે. બીજી નિરોગી પેશીઓ પર એની કોઈ વિપરીત અસર નથી થતી. એટલા માટે, સરસ પાકેલા લીંબુને ધોઇને થીજવો અને પછી ખમણી પર છીણી લઇ રોજિંદા આહાર માં તેનો ઉપયોગ કરો. તમારું આખું શરીર તમને ધન્યવાદ દેશે.