ખૂબજ ઠંડા કરેલાં લીંબુના આશ્ચર્યકારક પરિણામ: લીંબુને ચોખ્ખા
પાણીથી ધોઇને
ફ્રીજરમાં મૂકી
દો. આઠ
થી દસ
કલાક પછી
લીંબુ પૂરેપૂરું
ઠંડું અને
બરફ જેવું
કડક જામી
જાય એટલે
છાલ સહિત
એને ખમણી
લો. પછી
તમે જે
કાંઈ ખાઓ
તેના પર
આ લીંબુ
નું ખમણ
ભભરાવીને ખાઓ.
શાક, સલાડ,
આઇસ્ક્રીમ, સૂપ,
દાળ, નૂડલ્સ,
સ્પેગેટી, પાસ્તા,
સૉસ, ભાત
એવી અનેક
વાનગી પર
નાખીને એ
ખાઇ શકાય.
દરેક વાનગીમાં
એનાથી એક
અલગ, મજાનો
સ્વાદ આવશે.
સૌથી મહત્વની
વાત એ
છે કે
આપણે ફક્ત
લીંબુના રસમાંના
વિટામીન સી
બાબત જાણીએ
છીએ. એનાથી
વધારે લીંબુ
ના ગુણધર્મો
વિશે કાંઈ
જ જાણતા
નથી. છાલ સાથે
થીજાવેલું લીંબુ
એમાંથી કંઈ
પણ નકામું
ન જવા
દેતાં આખેઆખું
વાપરવાથી અલગ
સ્વાદ મળે
છે. પણ
એથી વિશેષ
એના બીજા
ક્યાં ફાયદા
છે? લીંબુ
ની છાલમાં
લીંબુના રસ
થી 5 થી
10 ગણું વધારે
વિટામીન સી
હોય છે
અને આપણે
આ છાલ
જ ફેંકી
દઇએ છીએ!
લીંબુની છાલ
આરોગ્ય વર્ધક
છે. એનાથી
શરીર માંના
ઝેરી તત્વોને
શરીર માંથી
બહાર કાઢવામાં
મદદ થાય
છે. લીંબુની
છાલનો એક
આશ્ચર્યકારક ફાયદો
એ છે
કે એમાં
એક એવો
ચમત્કારિક ગુણ
છે જેને
કારણે શરીરમાંની
સર્વ કેન્સરગ્રસ્ત પેશીઓ
નો નાશ
થાય છે.
કેમોથેરપી કરતાં
આ લીંબુની
છાલ 10,000 ગણી
વધુ અસરકારક
છે. તો પછી
આપણને આ
વિશે કેમ
કોઈ ખબર
નથી? કારણકે
આજે દુનિયામાં
એવી પ્રયોગશાળાઓ
છે જે
એને કૃત્રિમ
રીતે બનાવવામાં
પડી છે
કારણકે એમાંથી
તેઓ અઢળક
નફો કમાઈ
શકે છે.
કેન્સર જેવા
અસાધ્ય રોગ
થી બચવા
માટે અથવા
થયો હોય
તો એમાં
થી સાજા
થવા માટે
લીંબુનો રસ
અને તેની
છાલ કેટલાં
ફાયદાકારક છે.
એનો સ્વાદ
પણ સારો
હોય છે
અને કેમોથેરપીના
જેવી એની
સાઇડ ઇફેક્ટ
નથી હોતી.
![]() |
| લીંબુ |
વિચાર કરો
કે આવા
સાદા સરળ
અને અત્યંત
પ્રભાવી ઉપાય
વિશે જાણકારી
ન હોવાને
કારણે આજ
સુધી કેટલાં
લોકો એ
જીવ ગુમાવ્યા
અને હવેથી
આપણે કેટલાં
લોકોના જીવ
બચાવી શકીશું.
લીંબુની વનસ્પતિમાં
કેટલાં ય
પ્રકાર ના
કેન્સર ને
સાજા કરવાની
ચમત્કારિક શક્તિ
છે. એનો
ઉપયોગ બેક્ટેરિયાના ઇન્ફેક્શન
તથા ફંગસ
ઉપર પણ
કરી શકાય
છે. શરીરમાંના
પરોપજીવી જંતુઓ
અને વિષાણુઓ
ઉપર પણ
એ અસરકારક
છે. લીંબુનો
રસ અને
ખાસ કરીને
એની છાલ
લોહી ના
દબાણ અને
માનસિક દબાણ
ને નિયમિત
બનાવે છે.
માનસિક તાણ
અને મજ્જા
તંત્રના રોગો
ને કાબુમાં
રાખે છે.
આ માહિતી
નો સ્રોત
અત્યંત ચકિત
કરી દે
તેવો છે.
જગતની મોટામાં
મોટી ઔષધિ
બનાવનારી કંપનીઓ
માંની એક
કંપની એ
આ જાહેર
કર્યું છે.
તેઓ જણાવે
છે કે
વર્ષ 1970થી
માંડીને 20 થી વધુ
પ્રયોગશાળાઓ માં
સંશોધન કર્યા
બાદ એવું
જાણવા મળ્યું
છે કે
લીંબુની છાલ
12 થી વધુ
પ્રકાર ના
કેન્સરની પેશીઓ
ને નષ્ટ
કરી શકે
છે. લીંબુના
ઝાડ ના
ઔષધીય ગુણધર્મો
કેન્સર પર
વપરાતા ડ્રામાયસીન
જેવા કેમોથેરપીમાં સામાન્ય
રૂપે વપરાતા
ઔષધ કરતાં
10,000 ગણા વધારે
અસરકારક છે.
લીંબુની છાલને
કારણે કેન્સરની
પેશીઓની વૃદ્ધિ
ધીમી પડી
જાય છે
અને બીજી
આશ્ચર્યકારક વાત
એ છે
કે લીંબુની
છાલ થી
જ માત્ર
કેન્સરની પેશીઓ
નો નાશ
થાય છે.
બીજી નિરોગી
પેશીઓ પર
એની કોઈ
વિપરીત અસર
નથી થતી.
એટલા માટે,
સરસ પાકેલા
લીંબુને ધોઇને
થીજવો અને
પછી ખમણી
પર છીણી
લઇ રોજિંદા
આહાર માં
તેનો ઉપયોગ
કરો. તમારું
આખું શરીર
તમને ધન્યવાદ
દેશે.
