મળ્યું એ માણવાની પણ મઝા છે,
ના મળ્યું એ_ચાહવાની પણ મઝા છે!
એકમાં એક ઉમેરો તો બે થાય
એવુ શિક્ષક શિખવાડી ગયા
પણ
બે માંથી એક બાદ કરો તો
એકલા થઇ જવાઈ'
એવુ જીંદગી શિખવાડી ગઈ!
એવુ જીંદગી શિખવાડી ગઈ!
કળિયુગની આ દુનિયાદારી છે,
રમત રમતાં માણસ ગમી જાય
ને ગમતાં માણસ જ રમત રમી જાય!