27 September 2016

મેળવળ

નાનો માણસને નાનો માણસ
માનવાઇ  ભૂલ ન કરતાં કારણ કે
ચમચી જેટલા મેળવળમાં પણ દૂધને
જમાવી દેવાની તાકાત સમાયેલી છે