23 September 2016

થોડુંક ગુજરાત વિશે

સ્થાપના : મે ૧૯૬૦
પહેલા નું પાટનગર : અમદાવાદ
હાલ નું પાટનગર : ગાંધીનગર
રાજ્યગીત : જય જય ગરવી ગુજરાત
રાજ્યભાષા : ગુજરાતી
રાજ્યપ્રાણી : સિંહ
રાજ્યપક્ષી : સુરખાબ
રાજ્યવૃક્ષ : આંબો
રાજ્યફૂલ : ગલગોટો
રાજ્યનૃત્ય : ગરબા
રાજ્યરમત : કબ્બડી
પ્રથમ રાજ્યપાલ : મહેંદી નવાજગંજ
પ્રથમ મુખ્યમંત્રી : ડો જીવરાજ મહેતા
M L A સીટ : ૧૮૨
M P સીટ : ૨૬
રાજ્યસભા સીટ :૧૧
જીલ્લા : ૩૩
જીલ્લા પંચાયત :૩૩
નગરપાલિકા : ૧૬૯
મહાનગરપાલિકા :
તાલુકા : ૨૪૯
તાલુકા પંચાયત : ૨૪૯
ગામડા : ૧૮૧૯૨
ગ્રામપંચાયત : ૧૩૧૮૭
કુલ વસ્તી : ,૦૩,૮૩,૬૨૮ ( વર્ષ ૨૦૧૧ મુજબ )
પુરુષ : ,૧૪,૮૨,૨૮૨
સ્ત્રીઓ :,૮૯,૦૧,૩૪૫
હાલ ના મુખ્યમંત્રી : વિજય રૂપાણી
હાલ ના રાજ્યપાલ : ઓમપ્રકાશ કોહલી