29 August 2016

ગુજરાતી છો તો ગર્વ કરો

૦૧)દેશના કુલ ઇનકમ ટક્સમાં ૨૪ % હિસ્સો ગુજરાતીઓનો  છે
૦૨)કુલ દાનમાં ૬૨% હિસ્સો ગુજરાતીઓનો છે
૦૩)ભારતમાં કુલ ૧૫૦૦૦ ગૌશાળા માથી ૧૨૦૦૦ ગૌ શાળા ગુજરાતી સમુદાય દ્વારા સંચાલીત છે 
૦૪)ભારતમાં અંદાજે કુલ ૫૦૨૧૪ ગુજરાતી મંદિરો છે
૦૫)ભારતમાં ૪૬% શેર દલાલો ગુજરાતી છે
૦૬)ભારતના વિકાસમાં ૨૫% યોગદાન ભારત છે જયારે કે કુલ ગુજરાતી સમુદાયની સંખ્યા ભારતમાં ખાલી ૬% છે  
૦૭)ભારતના સૌથી સારા નેતાઓ પણ ગુજરાત ના હતા અને છે અને આવશે 
૦૮)ભારતનો સોથી ધનાઠીય વ્યક્તિ પણ ગુજરાતી જ છે 
૦૯)ભારતના ચલણ પણ ફોટો પણ ગુજરાતી નોજ છે
૧૦)ભારતને આજાદી અપાવનાર પણ ગુજરાતી જ છે