પ્રકુતિ એ બે વસ્તુ થી બનેલી છે, એક સજીવ અને બીજા જે સજીવ નથી એ.
માનવ ને બોજા સજીવથી અલગ એક જ વસ્તુ થી પડિયા છે એ છે વાચા કારણ કે બીજા જીવો એ જોઈ અને સાંભળી તો સકે છે પણ વિચારી નથી કે રિએકટ નથી કરી શકતા. માનવ એ વિચારી અને ક્રિયા કરી શકે છે એટલે બધા પર પોતાના નિયમો ચલાવે છે કારણ કે એ માનવી ને એ ભગવાન તરફથી મળેલ એક વરદાન છે એ એક હવે તેનો દુર ઉપયોગ કરી રહયો છે
માનવી માનવ મન નો ઉપયોગ પોતાની આંતરિક સુવિધા માટે એ ખોટો દિશામાં કરી રહયો કારણ કે પ્રાણીઓ ઉપર અમાનુસ્ય અત્યાચાર જેમ કે પોતાના આહાર માટે બીજાનો જીવ લેવો બીજા જીવ પ્રત્યે અનુકંપા ના રાખવી અને ઘણી બધું.
આપને એક સંકલ્પ લઇએ કે આપને મળેલ માનવીય જીવનો સદુપયોગ કરી ને બીજા જીવો ની નાનામાં નાની મદદ કરી ને સુષ્ટ્રી ને મદદ રૂપ થયે.